Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

..... 🌹👉🏿"નામ"👈🏾🌹
જેમ ભોજન - ભોજન એવો બકવાસ કરવા થી ભુખ શાંત થતી નથી એમ નામ - નામ કરવાથી નામ પ્રાપ્ત થતુ નથી પણ.....
જેમ નાનું બાળક રડતુ હોય ત્યારે ઘુઘરો વગાડવા થી બાળક થોડી ક્ષણો માટે શાંત થઈ જાય છે.
એમ જેને નામ રૂપી ઘુઘરો મળી જતાં નામ ના ઘુઘરા વગાડે છે પણ એમ ઘુઘરા વગાડવા થી કાઈ નામનાં નામીની ઓળખ નહિ થાય.
બીજુ કે નામ બોલાય છે જ્યારે...... અનામી.... તો વાણી થી પર છે. અવાચ્ય પદ છે.

એટલે સંતો કહે છે કે - - -
વાણી પાર રહ્યો વાગી એકતારો વાણી પાર રહ્યો વાગી.જોજો કોઈ ઘટ મંદિર માં જાગી.

..... 🌹👍બ્રીજ 👍🌹

Gujarati Religious by બાબા સત્સંગી : 111747351
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now