કોઈને શરીરે સોજા આવ્યા હોય, આખું શરીર ફુલી ગયું હોય તે જોઈ નાનું બાળક એમ કહે,કેવો તગડો થયો છે? બાળકને ખબર નથી કે તે દુઃખી છે.તેમ ધનવૈભવમાં આળોટનારને જોઈને આજ્ઞાની માને છે કે કેવો સુખી છે? પણ સમજુ સમજી શકે કે તેને કેવી પીડા થતી હશે?. શુભ સવાર.
-Kirit Cholera