नास्ति विद्या समं चक्षु
नास्ति सत्य समं तप:।
नास्ति राग समं दु:खं,
नास्ति त्याग समं सुखम्॥
ભાવાર્થ -- વિદ્યા સમાન કોઇ ચક્ષુ નથી (જે જીવનમાં આપણને સાચો માર્ગ દર્શાવે છે), સત્યથી મોટું કોઇ તપ નથી,રાગ કે આસક્તિથી મોટું કોઇ દુ:ખ નથી (જે રાગ ઈર્ષા ઉત્પન્ન કરે છે) અને ત્યાગથી મોટું કોઇ સુખ નથી (ત્યાગ કરતી વખતે શરૂ શરૂમાં તો દુ:ખ થાય છે,પણ અંતે તો એ સુખ જ આપે છે).
🙏 શુભ બુધવાર! 🙏