નીર્વાણ તો ચોક્કસ પામીશું છે હરીની ઈચ્છા અને છે હરીથી હેત, પણ એકલા નહીં કોઈ હશે સાથે અને બે માંથી બનશું એક, કાંટાળી પથ આ જીવન યાત્રા શોધું શુવાળો સંગ, આયા અને ચાલ્યા ગયા, અધ્ધ વચ્ચે છોડી સાથ, જીવન સાથી ઉસે ગણું જે જીવે સાથે મરે સાથે ,સાથે પામે નીર્વાણ, મન મરે માયા મરે મર જાવે શરીર ,આશા તૃષ્ણા ના મરે કહગયે દાસ કબીર,
-Hemant Pandya