આફટર લાઈફ..
મુત્યુલોક માં આવ્યા ડેમો માટે, અહીયા કેવા કર્મ કરો છો, આપેલ જીવન અને સ્વતંત્રતા અને શક્તીનો કેવો ઉપયોગ કરો છો ,તે બાદ તમારૂ અનંત જીવન આફટરલાઈફ નકકી થશે, શાંતી ની દુનિયા માં ઈશ્વરની દુનીયા પ્રેમની દુનિયામાં જવા એવા સત્વગુણી, શુધ્વ સત્વ ગુણો જોઈએ, અને ભગવાન આખું જીવન આપે સૃધરવા માટે જાગ્યા ત્યાથી સવાર ,પણ જીવ કામ ક્રોધ અભીમાન લાલચ લોભ મોહ માયા માં ફસાઈ બસ આસુરી પ્રવૃતી કરશો તો અશુર ભુત પ્રેત જ બનશો,
-Hemant Pandya