Gujarati Quote in Motivational by Parmar Sadhna

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"પંખીઓ પણ પાંજરે નથી શોભતા."
તો દેશ અને દેશના લોકોને કેમ ગમે ગુલામી માં રહેવું.
તમામ દેશભક્ત કે જેને પોતાના જીવનની ચિંતા ન કરતા, દેશ ને સ્વતંત્રતા આપવવા શહીદ થયા, અને અંગ્રેજો ની ગુલામી માંથી મુક્તિ આપવી, તે તમામ ને અમારા શત શત નમન....
સ્વતંત્રતા દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
🇮🇳જય હિંદ 🇮🇳

Gujarati Motivational by Parmar Sadhna : 111741867
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now