આવે છે અનેક પ્રકોપ,
ધરતી રુદન કરે રોજ.
પૂર, દુષ્કાળ ને રોગ,
થાય અનેકો નાં મોત.
મનુષ્યને નાં રહ્યો ખોફ,
નષ્ટ કરતો પ્રકૃતિ દરરોજ.
ટેવાઈ ગઈ તે પ્રકૃતિ,
જે મનુષ્ય સામે મૌન.
સમયે જ ખબર પડે,
જગત પર કોનું કોણ.
વેચાયા મિડીયા ને નેતા,
સૌને રાજકારણ નો લોભ.
કળિયુગ માં અપરાધ રોજ,
માનવ માનવ થાય તો મોજ.
: ચૌહાણ તુષાર ✍🏻