દાદા અને દીકરો ઘરમાં બેસેલા હતા..
દાદા : દીકરા હવે સુઈ જા.. અથવા તો મારી પાસે આવીને વાતો કર..
દિકરો : હું થોડી વાર ટીવી જોવું..?
દાદા : ના ,
દિકરો : સારું આવ્યો , એક પ્રશ્ન છે દાદા..
દાદા : બોલ શું હતો..?
દીકરો : શું આપણે કાયમ છ માણસો જ રહીશું.. તમે ,હું ,મમ્મી , પાપા ,મોટી બહેન અને બિલાડી..?
દાદા : ના , આવતી કાલે તારા માટે એક મસ્ત મજાનો કૂતરો લઈ આવીશું એટલે સાત ૭ થઈ જાશું..
દીકરો : પણ તે કૂતરો તો બિલાડીને ખાઈ જશે અને પછી પાછા આપણે 6 થઇ જાશું..
દાદા : પછી તારા લગ્ન કરીશું એટલે સાત માણસો થઈ જાશે
દિકરો : પણ મોટીબેન લગ્ન કરીને ચાલી જશે તો પાછા છ થઇ જાશું..
દાદા પછી તારા ઘરે એક મસ્ત મજાનો રાજકુમાર જેવો દીકરો આવશે એટલે સાત થઈ જાશું..
પણ દાદા ત્યારે તમે તો ગુજરી જાશો.. એટલે પાછા 6 થઇ જાશુ..
દાદા : તું ટીવી જોવા જા
😜😂😜😂😜😂😜😂😜😂