ધણી વખત કોઇ બાબત ખોટી થતી હોય અને આપડે તેના વિરુધુ આપડી વિચારધારા કે ભવિષ્ય મા આપડને આ બોલેલા શબ્દો ભારી પડશે.મને ધણી વાર એમ થાય કે આ ખોટુ છે મારે social મીડિયા મા post મુકવી જોઇયે અને બિજી જ ક્ષણૅ મને અનુભવાય છે,કે ક્યાંક આના કારણે મારે ભવિષ્યમા અધિકારી બનવુ છે તને અડચણ રુપ થશે તો?
યુવા આવસ્થા મા આવુ થતુ હોય છે.કારણ કે યુવા નુ લોહી ગરમ હોય છે. પરંતુ જો અધિકારી બનવુ હોય તો તટસ્થતા ખુબ જ મહત્વપૂર્ણ છે.જો તમારે સારા કામો અધિકારી બનીને જ કરવા હોય તો તેયારિ શરૂ કરતાની સાથે જ પોતાનામા તટસ્થતા લાવવાનું શીખો.
ભુતકાળમા બોલેલા વાક્યો કરેલી post અને વર્તન જો તમારા લક્ષ્ય મુજબ નય હોય તો તે ભવિષ્યમા નડતર રૂપ છે
કેવિન કુમાર ચાંગાણી
#તટસ્થ