. સત્ય.
જ્યારે આપણું પોતાનું માણસ જ્યારે આપણા ને કઈ કહે ત્યારે આપણે તેને સાચું સમજી ને સામેવાળા ઉપર આરોપ લગાવનું ચાલુ કરી દઈએ છીએ...પણ ક્યારે એ સામેવાળા માણસ ને આપણે પૂછતાં પણ નથી કે તેને કઈ કર્યું છે કે નઈ અને કર્યું છે તો કેમ કર્યું છે?...કારણ કે આપણે ખાલી આપણા માણસ ઉપર વિશ્વાસ કરીને કઈ પણ સમજ્યા કે જાણ્યા વગર સામે વાળા માટે જજ બની ને ફેંસલો આપી દઈએ છીએ.. પરંતુ જજ પણ બંને પક્ષ ને સંભાળી ને ફેંસલો આપ છે.. પણ આપણે તો તરત જ કહી દઈએ છીએ કે આનો જ વાંક છે..
ક્યારેક હિંમત કરી ને સામેવાળા ને પણ પૂછજો કે શું હતું .. કારણ કે જ્યારે સત્ય સામે આવે છે ને ત્યારે આપણે ખુદ ને જ અને ગણી વાર આપણા માણસ ને જ સંભળાવીએ છીએ...
પરંતુ વાક આપણો ખુદ નો છે કે આપણે એક વાર પણ સામેવાળા ને એની વાત કહેવાનો એક ચાન્સ પણ ન આપ્યો...
હંમેશા આપણા/આપણે સાચા નથી હોતા કેટલીક વાર સામેવાળા પણ સચ હોય છે...
TRUTH IS TRUTH...WHO SAID THAT IT'S NOT NECESSARY....