ના-મનનું કરેલ કામ, કે
કોઈને અંધારામાં રાખીને કઢાવેલુ કામ
ના-કરવા બરાબર છે.
પોતાનુ કામ કરી શકતા હોઈએ, ને ના કરીએ,
તો વાંધો નહીં,
પરંતુ
જે કામ ના-કરી શકતા હોઈએ, ને આપણે જાણતા પણ હોઈએ કે એ કામ આપણાંથી નહી થાય, છતાં, કોઈને એ કામ કરી આપવાનો વિશ્વાસ બતાવીએ,
એ તો આપણાં માટેજ, બહુ ખોટું કહેવાય.