રચના તો હું રોજ લખું છું દીકુ,
શબ્દોમાં સમાય એટલી નાની
તમારી વ્યાખ્યા નથી..!
આંસુ લુછવા માટે તો સૌ કોઈ
મળ્યા,
પણ તમે તો મારી આખો માં આંસુ જ આવવા નાં દીધા..!
હતી જીંદગી પાનખર મારી પણ,
પાનખર બનેલી જીંદગીમા તમે
વસંત બનીને આવિયા..!
છેલ્લા શ્વાશ સુધી રહેશે તમારી
જરૂર મને,
મારા પ્રેમ જીંદગીમા સદાબહાર
બનીને રહશો તમે..!
લી.
તમારા કાળજાનો કટકો
"શાહરુ"