Gujarati Quote in Motivational by Lalabhai Vasfoda

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુખ અને દુઃખ ની લાગણી આપણા અંદર જ ઉદભવે છે પણ આપણે તેને બહાર ના પરીબળો પેદા કરે છે એવું માનીએ છીએ. હકિકતમાં એવુ હોતુ નથી.બહાર તમને કોઈ સૂખી યા દુઃખી કરતું નથી .આપણે જ તે નક્કી કરીયે છીએ. જો એવું જ હોય શું એવી સંભાવના નથી કે આપણે સુખ કે દુઃખ અસર જ ના કરે જાે આપણે a બાબતે જાગ્રત થયીએ તો સંભવ છે.
મારો મૌલિક વિચાર

Gujarati Motivational by Lalabhai Vasfoda : 111718794
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now