Gujarati Quote in Motivational by Umakant

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આધુનિક સ્ત્રી.

" જે રીતે ઘરમાં રહેલાં તુલસીના છોડને રોજ સવારે પાણીનું તર્પણ કરી લીલોછમ રાખવામાં આવે છે, તેવી જ રીતે દાંપત્ય જીવન સાથે સંકળાએલા તમામ સંબંધો અને સગપણોને તે લીલાછમ રાખે છે. પ્રેમ, આદર, લાગણી, નમ્રતા, સ્નેહ દ્વારા તે દરેક સંબંધને તરોતાજો રાખવાનો પ્રયત્ન કરે છે.તે રીતે તે પોતાના દરેક સંબંધને પ્રેમભાવથી નિભાવી લે છે. પરંપરાગત રીતે જોવા મળતી સ્ત્રીની છબી પણ બદલાઈ રહી છે. આજની સ્ત્રી ભલે પાશ્ર્યાત કપડાં પહેરતી હોય, પણ વડીલોનું માન મર્યાદા તે સાચા મનથી જાળવે છે. ઘર અને ઑફીસની જવાબદારીતે ખૂબ ચિવટ અને ચોક્ક્સાઈથી સંભાળે છે. સાસરિયાના દરેક સભ્યો પ્રત્યેન તેનું વર્તન સરળ અને સાલસ જોવા મળે છે. આજની સ્ત્રી દરેક વિષય અંગે પોતાની સ્પષ્ટદૃષ્ટિ અને સ્પષ્ટ વિચારસરણી ધરાવે છે.

Gujarati Motivational by Umakant : 111718255
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now