નદીઓ સમુદ્ર ભણી દોડીને જઈને સમાય જાય છે છતાં સાગર છલકાતો નથી.
તપતા સૂર્યની નીચેની આ ધરતી ઉપર કોઈ ચીજ નવી નથી.
ભૂતકાળની કોઈ સ્મૃતિ નથી જગતમાં જે પરિશ્રમ કર્યા તે સર્વને હું ધિક્કારતો નથી કારણ કે મારી પછી જે માનવીઓ આવશે તે માટે મારે બધું મૂકી જવાનું છે.