મારી એક માન્યતા
આજે ઘર ના આંગણે...
એક ફૂલ ખીલ્યું ન્યારું....
મારું મન એને ચુંમવા થાય અધીરું...
પણ ..ફૂલ હસી કહે ..હું ..છું.
પ્યારું..
હું ..છું ..પ્યારું.
મને..તોડવા ..કરતા
મને ..જોડ..
મારા..માટે ..એક ..બનાવ..ક્યારું...ક્યારુ..
હું..છું..પ્યારું..
હું..છું..પ્યારું..
🌹🌹🥀🌷🌻🥀🌷
-વિષ્ણુ ડાભી