શું કરવા બેઠી છે, આ આજની પેઢી?!
હૈયાની લાગણીઓને, આંગળીનાં ટેરવે વેઢી!!

આ મારી બેસ્ટી, ને પેલો મારો બેસ્ટ ફ્રેન્ડ!!
દોસ્તીનાં સંબંધને, બદનામ કરે છે!😢

વિશ્વાસના નામ પર જ, છેતરામણી થાય છે!!
મિત્રતાની આડમાં, બીભત્સ ખેલ રચાય છે!!😡

જે ગમે તે કરવું, જેમ મજા આવે તેમ કરવું!!
જે કરવાનું છે એ ભૂલીને, ના કરવાનું કરવું!!😕

કહે છે આજની પેઢી, આજ તો છે ઉંમર!!
કંઈક બનવાની, કંઈક કરવાની, ક્યાં કોઈને ફિકર!!😢

ના વિચારવું માં-બાપનું, ના ખુદના ભવિષ્યનું!!
બસ, પોતાનીજ દુનિયામાં મસ્ત રહેવાનું!!🤔

વિચારે "લાડુ" આ તો કેવી રમત!!
જ્યાં સાચી લાગણીઓની નથી કોઈને ખપત!!🤔😏

✍️- ખ્યાતિ સોની "લાડુ"

Gujarati Motivational by Khyati Soni ladu : 111717192
Raa 5 year ago

Koi rok nahi koi tok nahi . aatam hatiya . ye sab aapne vichar par nirbhar she.vichar hamesa khorak par nirbhar rehta he

Khyati Soni ladu 5 year ago

Khabar nai aaj na jamana ni navi pedhi nu lakshy shu che jivan ma..??

Mahendra R. Amin 5 year ago

આ જ નવો જમાનો, નવી સમજ છે. આપને એમ લાગે કે જુની આંખે નવા તમાશા. ના એવું નથી આ સમજ અને જ્ઞાન સાથે બદલાવ પામતો વિકાસ છે. તેમની સાથે કદમ મિલાવી આપણે માત્ર જોવાનું.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now