Gujarati Quote in Good Morning by Jigar Joshi

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ગુડ મોર્નિંગ#હાસ્ય😜😂

😂આધુનિક જોક આને કહેવાય!😂

એક ગર્લ તેની વૃધ્ધ દાદી સાથે "વરંડામાં" બેઠેલી હતી. ત્યાં "બોયફ્રેન્ડ" આવ્યો!

ગર્લે બોયફ્રેન્ડને કહ્યું, "શું તું "રામપાલ યાદવ" ની બૂક "Dad is at home" લઈ આવ્યો છો?

બોયફ્રેન્ડ: "ના, હું તો "કીંમતી આનંદ" ની બૂક "Where should I wait for you?" લેવા આવ્યો છું!

ગર્લ: ના, મારી પાસે તો "પ્રેમ બાજપેયી" ની બૂક "Under the mango tree છે

બોયફ્રેન્ડ: "ઠીક છે, જ્યારે તું આવે ત્યારે "આનંદ બક્ષી"ની બૂક " Call you in five minutes" લેતી આવજે!

ગર્લ: "ઓ. કે. હું "જ્હોન ઇબ્રાહિમ" ની બૂક Wont let u down સ્યોર લેતી આવીશ!

પછી, એ છોકરો (બોયફ્રેન્ડ) છોકરી(ગર્લ)ની દાદીમાને ચરણસ્પર્શ કરીને જતો રહે છે!
-----
ત્યારબાદ, દાદીએ પૂછ્યું, "બેટા, આ છોકરો આટલી બધી બૂક્સ કેવી રીતે વાંચે છે?"

ગર્લ: "દાદીજી, અમારા ક્લાસમાં સૌથી બુદ્ધિશાળી અને હોશિયાર આ છોકરો છે!

દાદી: " તો બેટા, એને કહેજે કે, એકવાર "મુન્શી પ્રેમચંદ"ની બૂક "Old people are not stupid" વાંચી લે!



😊🤣🤣🤣🤣🤣🤣🤣🤣

Gujarati Good Morning by Jigar Joshi : 111717129
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now