વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુક્ત પંચિકા.
પર્યાવરણ
સાચવીએ તો
સદા રહીએ સ્વસ્થ!
કરો જતન
યૌવન ધન!
જાગ્યો માનવ
મહત્વ જાણ્યું
વૃક્ષો સાચવવાનું!
કરી જતન
પામ્યો આનંદ
વૃક્ષો રોપીને
કરો જતન
લઈએ પ્રાણવાયુ
ભાગે કોરોના
આનંદાનંદ.
દીકરી જન્મ
આવકારીએ
વૃક્ષારોપણ કરી!
જન્મારો એનો
કરીએ રૂડો!
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.