ભાગ્ય એટલે શું..?
સાચા સમય પર,
સાચી જગ્યા માં,
સાચા લોકો સાથે બેસવું..!!
* 💕💕....ખુશીઓનું માપ નથી હોતું,
ખુશી તો એટલી જ હોય છે
જેટલી તમે માણી શકો......
💘💙💘💙💘💙
ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ............મજા નથી આવતી,
*અને*
ઘણી વખત પાંચ સેકન્ડ
હાથ પર બેઠેલું
પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.
🙏 પ્રણામ 🙏