Gujarati Quote in Funny by Jatin Bhatt... NIJ

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મુદ્રારાક્ષસ*
જો સમાચાર પત્ર મુદ્રણ માં જરીક ભૂલ કરે તો કેવો અર્થ નીકળે (જસ્ટ ફન)

1. ગુજરાત માં ધોરણ ૧, ૨ ની પરીક્ષા ઓ અંતે રદ(ધોરણ 12)
2. ડિસેમ્બર સુધીમાં બધા પુખ્તો ને લસ્સી આપવાનું લક્ષ્ય (રસી)
3. નવા આઈટીઆઈ નિયમો અમારા સર્ચ એન્જીન ને લાગુ પડતા નથી (આઈટી)
4. અમદાવાદ ના વેપારીએ સ્ટેમ્પ પેપર પર રૂપિયા ચૂકવવાની બાંય ધરી આપી (બાંયધરી)
5. ભરૂચ માં બીમાર બની ગયેલા માર્ગોના ગાબડાં પૂરવામાં વેઠ (બિસ્માર)
6. શહેર ના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે વીજળી ના કડાકા ભડાકા અને વાવાઝાડા સાથે વરસાદ (વાવાઝોડા).
.

આવા અવનવા ફની વાક્યો લઈને પાછા મળીશુ
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)

Gujarati Funny by Jatin Bhatt... NIJ : 111715318
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now