" માઇક્રોફિક્ષન "
- - - - - - - - - - -
" પ્રેમ વિયોગ "
* * * * * * *
હસ્તરેખામાં ' પ્રેમયોગ ' જેવું કંઈ છે જ નહિ , એ ગ્રંથિ ઘર કરી ગઈ ત્યારથી હસમુખ ઉદાસ રહેતો . મળવા આવેલી હિના તેના ખુબ વખાણ કરતી . તે ધોળા દાળે પણ તારા તોડી લાવવાની હિંમત રાખતો . હિના તેની પરખ કરવા જતાં પર્વતની ટોચેથી જાતે લપસી પડ્યો . હિનાએ જોયું તો હસમુખ ખીણમાં ગાયબ .
✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી