તારા પ્રેમનાં હિંચકે બેસીને,
મારે હિંચવુ છે,
તારા બારણે બેસીને,
મારી દુનીયા જોવી છે,
હાથ જાલીને તારો,
મારે સી' ડાઈવિંગ કરવું છે,
જો સાથે હોય તું તો,
સ્કાય ડાઈવિંગ કરવું છે,
પલકોમાં તારી બેસીને,
મારે વર્લ્ડ ટુર કરવી છે,
જો હિંચવે તું મને,
તો તારા પ્રેમને હિંચકે હિંચવુ છે.
B+ve
Krishna
-Krishna