જો કોઇ ખરાબ છે તો આપણી સોચ કે વીચારો, જે નુકસાન આપણું પણ કરે છે, સમય ખરાબ હોય છે ,બાકી બેચારા માણસની ઓકાત શું કોઈનું અહીત કરે, એ ખુદ સમય આગળ લાચાર હોય છે.
દુર્જન માણસમાં દયા ન હોય લાગણી પ્રેમ ના હોય, અને જેનામાં લાગણી પ્રેમ દયા માનવતા અને વહેવારી હોય તે કયારેય દુરજન કે પાપી ન હોય, કયાક આપણા ગણીતમાજ ભુલ હોય સ્વીકારી લેવું
-Hemant Pandya