Gujarati Quote in Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલ સફર ખેડી લઈએ,
જીવન થોડું છે જીવી લઈએ.

ના આજની ફિકર કરીએ,
ના આવતીકાલ ની પરવા.
જીવન થોડું છે જીવી લઈએ..!

ચાલ એક બીજાના દુઃખ ને બાટી લઈએ,
વગર વટે એક બીજા ને પામી લઈએ.
જીવન થોડું છે જીવી લઈએ..!

ના આગળ ના પાછળ,
સાથ એક સાથનો બાંધી લઇએ.
જીવન થોડું છે જીવી લઇએ..!

ના બેફિકર, ના બેપરવાહ રહીએ,
જીંદગી ની સફર "સ્વયમભુ" સાથે ખેડી લઈએ.
જીવન થોડું છે જીવી લઈએ..!

-અશ્વિન રાઠોડ
- સ્વયમભુ

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111709536
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now