ધન્ય છે મારો બનાસકાંઠા જીલ્લો અને એમાય મારૂ થરાદ વાવ કે જેમણે દાતારી દેખાડી થાય એ રીતે સેવા કરી ... ઓક્સીજન દવા ટીફીન એમ્બ્યુલન્સ, અને ખોટા દેખાવ નથી કર્યો રાજકારણીયોની જેમ,
આજે ગર્વ થાય કે મારી માતૃ ભુમી પર આવા સપુતો પણ છે..
અને દુખ થાય કે મા વાજણી ના રહી પણ આવા લુટફાટ કરનાર નામર્દો રાક્ષોને જન્મ આપ્યો જે ઉધાડી લુટ ચલાવે છે, ફ્રુટ દવા હોસ્પિટલ ઓક્સીજન દરેક બાબતોમાં...
દેખજો તમારા કુળનો તો સર્વ નાસ નક્કીજ છે, જો તમારા ખુન પણ આવુજ હશે માટે આગળ વંશ વેલો નહી વધે, દુરાચારીઓ કરીલો લુંટફાટ જેટલી કરવી હોય
-Sh.......ShivHari