સગુણ ઉપાસના નું કથન
==============================
જે ભક્ત મને પરાયણ રહી, સંપૂર્ણ કર્મો ને મારા માં
અર્પણ કરી ને, મારા સગુણ રૂપ પરમેશ્વર ને જ
અનન્ય ભક્તિયોગથી નિરંતર ચિંતન ( ધ્યાન)કરતાં
ભજે છે.
અ.૧૨/ શ્લોક ૬. ગીતા
હે અર્જુન, એવાં મારા માં ચિત્ત લગાવવા વાળા પ્રેમી ભક્તો નો હું ,
શીઘ્ર મૃત્યુ રૂપ સંસાર સાગર થી
ઉધ્ધાર કર્યું છું
અ.૧૨/ શ્લોક ૭. ગીતા
==============================
-મોહનભાઈ આનંદ