Gujarati Quote in Poem by NIKETA SHAH

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બહુ મિસ કરું છું એ એક કપ ચ્હા જે આપણે બંને અડધી અડધી પીતા હતા.

બહુ મિસ કરું છું એ વાતો જે ફક્ત આપણે જાણતા ને સમજતા હતાં.

બહુ મિસ કરું છું તારી એ મજાક જેનાથી મને ગુસ્સો ને તારા ચહેરા પર હાસ્ય રહેતું હતું

બહુ મિસ કરું છું તારું મને ઓયે,પાગલ કહીને બોલાવવું ને મારું ચિઢાવવું

બહુ મિસ કરું છું તારું મને સમજદાર બનીને સમજાવવું
ને મારું નાદાન બનીને બધું સાંભળવું.

બહુ મિસ કરું છું તારું હું છું ને ચિંતા ના કર કહેવું
ને મારું તારામાં સવૅસ્વ શોધવું .



-NIKETA SHAH

Gujarati Poem by NIKETA SHAH : 111709144
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now