આજે દૂર હોવા છતા પણ એની યાદ માં જીવી લઇએ .....એ પ્રેમ છે
એનું સ્મિત યાદ આવે ને ચહેરો ગુલાબ ની જેમ ખીલી ઉઠે છે ....એ પ્રેમ છે
વિરહ તો છે એનો પણ રાતે રડી ને જે સુકૂન મળે છે .....એ પ્રેમ છે
ખબર છે કે હવે નહીં મળે પણ હંમેશા એને ચાહતું રહેવું .....એ પ્રેમ છે
-Patel Krishna