Gujarati Quote in Blog by Harsh Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ કોલેજ થી ઘરે આવે એટલે ફ્રેશ થઈને,મને લેવા આવે, હું તો નવરો જ હોઉં(કર્મે😂),એ અને હું પછી રોજ ની જેમ રખડવા નીકળી પડીએ...
એ દિવસો હવે નથી પણ હવે હું એ ટાઈમે જેટલો દુઃખ માં હતો એટલો અત્યારે નથી...
એ મારા દુઃખ ને દૂર કરવા માટે હંમેશા મારી સાથે રહેતો...
કોઈ પણ દુઃખ હોઈ બસ એક કોલ કે ભાઈ ક્યાં છે...
અને બસ ભાઈ હાજર થઈ જાય...
બસ એવું જ સમજી લો કે એ sonu ke titu ki switi નો કાર્તિક આર્યન..
Happy birthday bhai..
-Harsh Bhatt

Gujarati Blog by Harsh Bhatt : 111708632
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now