તુ મારી લાગણીઓ સમજનાર મારો ભગવાન છે.........
તુ કુદરત રુપી જમીન પરનો અવતાર છે...........
સાચા સ્નેહ નો આપ સાગર છો......
મારા દિલના અરમાનો નુ વિશાળ આભ છો.....
મારા અરમાનો ને સ્નેહ થી સણગારનાર મારી જીવન સાથી છો..... 👫😘😘😍"યાદ "lots of missing you my j💞indagi..