Gujarati Quote in Poem by Krupa Thakkar #krupathakkar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે સવારે વરસાદ ને જોઈ ને માણી ને એક રચના લખી અને તમારી આગળ પ્રસ્તુત કરું છું આશા રાખું છું કે ગમશે ..🙏🙏

આ વરસાદ અને હું બંને સરખા..
હસી પણ એટલું જઈએ અને વરસી પણ એટલું જઈએ...
👇
https://youtu.be/K2uw5gZQHfo

આ વરસાદ અને હું બંને સરખા..
હસી પણ એટલું જઈએ અને વરસી પણ એટલું જઈએ...
ના સમય ની ખબર, ન ઋતુ ની ખબર...
બસ મન થાય ત્યારે વરસી જઈએ અને એમાં પણ સાથ આપે મોર ના ટહુકા, મીઠી મીઠી માટી ની સુગંધ, વરસાદ ના પાણી માંથી નીકળતા સુર , સર સર કરતો આ પવન જેની મીઠી મીઠી લહરખી જાણે મન ને શાંત કરી દે ,એકાંત હોય કે સાથ કંઈ ફરક ન પડે.....
બસ આ ઘડી ને માણવા ની....
એક અલગ જ જોશ જીવન માં ઉમેરી દે છે ...
ઝરમર ઝરમર વરસાદ ને સાથે મારા સુર..
ભરી દે છે જીવન માં નવો નૂર....
Love you Zindagi.....
સ્વરચિત - કૃપા ઠક્કર

Gujarati Poem by Krupa Thakkar #krupathakkar : 111707574
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now