કર્મના ત્રણ પ્રકાર ક્રીયામણ સંચિત અને પ્રાબ્ધ, ઉઠયા જાગ્યા અને સાજે સુતા જીવવા કઃમ કર્યું તરસ લાગી પાણી પીધું ભુખ લાગી ભોજન લીધું, ક્રીયામણ કર્મ, કપરી પરીક્ષા આપી ફળ બે ચાર મહીના પછી તે સંચીત ફળ છે, દયા કરૂણા ક્ષમા દાન પુન્ય ના કામો કે તેથી વીપરીત લાલચ લોભ મોહ અભીમાન અહંકાર કામ વાસના ને વસ થઈ કાર્ય કરો છો તે તમારા પુન્ય અને પાપ નું પરીણામ કે પ્રારબ્ધ છે , જે મર્યા પછી પણ સાથે આવે છે , ભોગવ્યા વીના પીછો નથી મુકતા, આ જન્મનું શુખ દુખ ગયા જન્મના કર્મનું ફળ પ્રાબ્ધ છે... વધુ જાણવું હોય તો લીંક મુકું છું
ઈશ્વરની કૃપા થી થયેલ બ્રહમ જ્ઞાન ની બુક વાચજો
આભાર
Hemant Pandya લિખિત વાર્તા "જીવનનું સત્ય આત્મ જ્ઞાન ..જીવન અને જીવનનું કલ્યાણ." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19908421/truth-of-life-self-knowledge-life-and-welfare-of-life
આ લીંક છે બુકની