Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સરકતો છે સમય , કપરો અહીં જો,
મલકતો છે સમય જબરો અહીં જો.

મરકતો જાય છે ,મન થી જ માનવ,
ફરકતો પ્રાણ છે ,ભ્રમણા મહીં જો.

લટકતો જાય છે, શ્વાસે જરા માં ,
ચટકતો જાય છે, જીવન અહીં જો.

સરકતો જાય છે , સાપોલિયા સમ,
હરકતો મૃત્યુ સમ, સાચી અહી જો.

મટકતો કાળ છે , મ્હાલે અહીં ને,
અટકતો જાય છે, લાશો મહીં જો.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111706393
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now