હું પણ છું માણસ તમારી જેવો, દેખ્યા છે દરેક પડાવ શુખ દુખના, તો માણ્યું છે શુખ કે દુખ ધીર ગંભીર કે હળવાશ અને હશી ઉલ્લાશ થી, હક છે તમને એમ મને પણ જીવવાનો, છું એકજ માણસ પણ આટલા રૂપ રચ્યા છે, સારા સારાઈ શોધે, ખરાબ બુરાઈ, પણ ભગવાને ઘડેલ ધાટ એકજ રુપ માણસાઈ મારૂ, બીજા તો છે બધા દેખાવ, પણ આજનો માનવી કયા ભીતરમાં ઝાકે તેને તો બહારી રૂપજ નજર આવે