રાત કાળી આખરે જ્યારે પડી છે,
આંખ વિરહી પળ માં ત્યારે રડી છે;
ખૂશ્બુ માં ખુશહાલ જોઈ ને ખરેખર ,
ત્યાં જ કુરબાની હકીકત જો મળી છે;
છે જ ભીતર ઉકળતો દાવા હકીકત,
વાદળી મીઠી છતાં થઇ જો ભળી છે;
સીંચતા રસ , શેરડી માંહી જ મીઠો,
લોટ માંહી જો ભળી ત્યાં ગળી છે;
ઝરણ વ્હેતું જાય છે , આનંદ સાચું,
સત્ય સમજણ દિલમાંહી જો જડી છે.
-મોહનભાઈ આનંદ