Gujarati Quote in Blog by Krishna

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અસ્તિત્વમાં ઉભરાય એક
‘વિશ્વ’
જ્યારે યાદ આવે માઁ ,
બચપણ થી વાર્ધક્ય સફરે,
અંતરમાં સદા ગુંજતી માઁ.
તનની સાથે મનનું પણ,
ઘડતર કરતી માઁ.
ABCDથી લઇને PARENTING ના પણ,
ક્લાસ લેતી માઁ.
ભીતર અને બહારની
દુનિયાનું ,
જ્ઞાન આપતી માઁ.
જીવનની પ્રત્યેક ક્ષણે,
ઉત્સાહની પ્રેરક માઁ.
ક્વચિત્ ન સમજાતી,
ગહન લાગતી માઁ.
જીવનના આ પડાવમાં ,
આજે ખરી સમજાતી માઁ .
તારું આપેલું કદાચ જીવનપર્યંત,
ન આપી શકુ માઁ.
પરંતુ તારી આપેલ
‘’જીવનદ્રષ્ટિ’’
હું જીવીશ કૃતજ્ઞ થઈને!
‘’માઁ’’

cp

Gujarati Blog by Krishna : 111703614
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now