ચાલ ને ગાય તરફ જઈએ ગૌમાતા એ હજી સુધી કોઈ ને નિરાશ નથી કર્યા🙏🙏
*ચાલ ને ગૌમાતા ની સેવા કરીએ*
જેટલું દુઃખ ગૌમાતા ને આપ્યું છે, ચાલ ને માફી માંગી લઈએ..
ચાલ ને ગૌમાતા ના પગ પકડી લઈએ
થઈ હજારો ભુલ આપણા થી
ચાલ ને ગૌમાતા ના દર્શન કરી આવીએ
હજી સમય છે ચાલ ને ગૌમાતા ની સેવા કરી લઈએ..
*શ્રી જોગમાયા ગૌશાળા ટ્રસ્ટ કુડા*