કંઈ પણ લાગ્યું હોય, લોહી નીકળ્યા હોય તો એ ઘાવ થોડાક સમયમાં ભરાઈ જાય અને કોઇના બોલેલા ઘા એટલે કે એવા શબ્દો કે જેનાથી સામેવાળી વ્યક્તિ તરત જ પોતાની જાતને નીચું સમજે, તો એવા ઘા ક્યારેય ભરાતા નથી.આ બધું આપણી વાણીથી જ થાય છે.વાણી એવી બોલો જેથી કરીને સામેવાળાને તકલીફ ન થાય અને એનું માન પણ જળવાઈ રહે
-Juli Solanki