Gujarati Quote in Poem by monika doshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દોડ્યા કર્યું જીવન આખુ અપેક્ષાઓના ભાર માં
ના રોકી શકી પોતા ની જાત ને અપેક્ષા ના વહાણમાં

જાત ગઇ પ્રેમ ગયો આયખુ લુટાયુ એના મોહ મા
તોય ક્યા ખુલી આંખો અપેક્ષાઓના મોહજાળમાં

દિવસ ખુટ્યા રાત ખુટી ખુટી ગઈ પુરી જીંદગી
તોય ના ખુટ્યુ મારી અપેક્ષાઓનુ ભારણ ક્યારેય

સંબંધો ના રહ્યા ના રહ્યા પોતા ના કોય જગતમાં
રહ્યું તો બસ અપેક્ષાઓ પાછળ દોડતુ મારુ શરીર 

મોનિકા "એક આશ"

-monika doshi

Gujarati Poem by monika doshi : 111700043
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now