માતા ને પુત્રનો પ્રેમ કેટલો ગાઢ હોયછેં તે આ કિસ્સામાંથી પ્રગટ થાયછેં 🤔
આ ઘટના ભાવનગર શહેરમા બનેલીછેં
માતા એક રીટાયર શિક્ષક હતા તેમને ત્રણ દીકરી ને એક દીકરો હતો સૌ કોઈ પરણેલાં હતા ઘરમાં માતા, દીકરો, ને તેની વહુ ને સાથે એક તેમની દીકરી હતી
એક દિવસ દીકરાની માતાનો દેહાંત થઇ ગયો આથી બે દિવસથી દીકરો પરેશાન હતો આમ માતાની વધુ ચિંતા કરવાથી દીકરાને ર્હદયનો હુમલો આવીયો ને તે પણ માતાની પાછળ ચાલીયો ગયો 🤭
હવે તેના ઘરે તેની પત્ની ને એક અઢાર વર્ષની દીકરી હતી તેમને નિરાધાર મૂકીને દીકરો દૂરની વાટ પકડી લીધી 😭
પણ તેની નાની દીકરીએ જરાય હિંમત ના ખોઈ ને તેના પપ્પાને પુત્ર બનીને સ્મશાન સુધી કાઢ આપી ને અંતે મુખ અગ્નિ પણ આપી 😔
આવી દીકરીઓ ને જેટલી સાબાશી આપીયે એટલી ઓછી પડે 👍...🙏