આજે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સૌને શુભેચ્છાઓ. ગર્વ છે કે હું ગુજરાતી છું, મારાં વાચકો ગુજરાતી છું અને ગુજરાતી સાહિત્યના વારસાને આગળ ધપાવવાની કુદરતે એક અમૂલ્ય શક્તિ આપી છે અને વહાલા વાચકો જે મને સદાય પ્રેરણા આપતા રહે છે એમનો દિલથી ખુબ ખુબ આભાર
ડૉ. રિધ્ધી મહેતા "અનોખી"