મને પ્રેમ છે તારા દિલથી શરીર ખાલી આંખોનો આનંદ આપશે.
જે દિવસ મારી વાત તારી જોડે હું ઈચ્છું છું એવી રીતે થાય છે ત્યારે એક અલગ જ દુનિયામાં પોતાના હોવાનો એહસાસ થાય છે.
ખબર નહિ શુ છે અને કેવી છે આ ફિલિંગ મીઠી મીઠી પ્યારી પ્યારી.
ઠંડીમાં દાંતમાં આપતી જનજનાહટ જેવી તારી યાદો, આ જ સમય હોય છે કે બસ બીજું કંઈ નહિ તું છે એ વિચારથી જ ભરાઈ જાવ છું.
ફીલિંગ્સ જે દિવસ દિલ સુધી પહોંચે ત્યારે થતી કઈક અલગ જ ઈચ્છાઓમાં શબ્દોનો તાલ નથી હોતો વાક્યોનો અર્થ નથી હોતો.