દોસ્તી..
દોસ્તી જેમાં દોસ્ત સામે બધું ભૂલી જઈએ..
દોસ્તી માટે જીવ આપવા પણ તૈયાર હોય..
દોસ્તની ઉદાસી દૂર કરવા માટે જીવ એક કરી દઇએ.
દોસ્તીની આગળ પાછળ કય પણ નાં દેખીએ..
પણ...
કેવાય છે ને સમય બદલાઈ જાય છે..
તેમ..
મારા જીગરના ટુકડા જેવા દોસ્તને પણ બદલાઈ જતાં જોયું છે...
-Shitu Rajput