Quotes by Shitu Rajput in Bitesapp read free

Shitu Rajput

Shitu Rajput

@shitu6153


મને નથી ખબર શું લખું તારા માટે...

બસ મારી ખુશી નો અહેસાસ છે તું..
મારા હદય નો ધબકારો છે તું..
હસે દુનિયા માટે દોસ્ત કેવાનો શબ્દ..
પણ મારા માટે મારી જિંદગી નો ખજાનો છે તું..

Read More

તું નથી પણ તારી યાદો છે..
તું જ્યાં પણ હોય ખુશ હોય બસ..
આજ આ દિલ ની દુઆ છે..

-Shitu Rajput

સવાર પડે ને તારી યાદ આવે..
આ ગુલાબી સવાર પણ આવતા જ તારી યાદ લયને આવે છેઃ
❣️❣️

-Shitu Rajput

શું કરવા કોઈને મજબૂર કરવું કે તમને ટાઈમ આપે..
એને પણ લાગણી હસે તો તમારે માંગવુ નહિ પડે..
પ્રેમ મા માંગવુ નથી પડતું..
સમજી જજો..😀

-Shitu Rajput

Read More

તારા વગર સું હસવું ને રડવુ.
તારા વગર આ દુનિયા ની કોઈ ખુશી નથી..
તું બધું છે મારા માટે..
તોજ તને આટલું પ્રેમ કરું છું..
તોજ તારો ઇન્તેઝાર કરું છું...
ભૂલી ગયો કે આ દુનિયા છે.જ્યાં તમારું પાસ્ટ પણ રીપીય થાય છે.
એના કરતાં સાહેબ એકાંત મા રડી લેજો.
😔😔

Read More

પપ્પા...
આખી દુનિયા ની ખુશી એક બાજુ...
પપ્પા ની સામે બેસી એમનું સ્મિત જોવાની ખુશી એક બાજુ..
તમારા વગર ની દુનિયા એટલે જીવન તો જીવીએ પણ એક અધુરો અહેસાસ..
મોઢા પર સ્મિત તો હોય પણ એમાં એક ઉદાસી..

#shitu_miss_you_papa

Read More

કેવી રીતે કહું તને કે પ્રેમ નથી તારાથી....
પણ મારા માટે..
પ્રેમ નો મતલબ જ તું છેઃ

-Shitu Rajput

તારી મારી દોસ્તી પર તો જાન કુરબાન છે..
તું માંગી તો જો મારી બકુડી..
આ દોસ્ત ની દરેક ક્ષણ માં તારું નામ છે..

-Shitu Rajput

Read More

તને જોવાની આ આંખો ને ટેવ પડી ગય છે..
એક દિવસ તને જોયાં વગર લાગે છે..
જાણે મહિના થય ગયાં છે...
તને જોયાં વગર..

-Shitu Rajput

Read More

એક દિવસ આવશે જયારે તેને મારાં પ્યાર ની કિમંત થસે..
પણ ધ્યાન રાખજે કદાચ કિંમત થાય ત્યારે મોડું ના થય જાય...

-Shitu Rajput

Read More