આજનું........ચિંતન....સાર......
..............................................
હાલ હયાત તપાસ કરીલ્યો
ખાલે ખાલી નવ ખોડતા .
મારા જ શ્વાસ માં તમારો શ્વાસ છે
મનોહર નામ એજ વિશ્વાસ છે...
વિશ્વ વ્યાપક સચરાચર મા.
અણુએ અણુમાં અહદ અવિનાશ છે...
અર્ધ ઉરધના ઘાટ બીચ ઘૂમતો.
હમ હિ મનોહર દાસ છે....
અધર નિરાકાર નામ નિરંજન.
ગગને ગુંજ તો અખંડ નાદ છે....
નિરધાર નિર્વાણ નીરખીયો.
મનોહર તારો સુનમાં વાસ છે....
..........................................