*Good news*
કર્તવ્ય- એક બલિદાન, જંતર મંતર બાદ મારી ત્રીજી ઓડિયો બુક પ્રેમ કે બદલો? ટુંક જ સમયમાં આવી રહી છે. જેને અવાજ RJ ઝરણા એ આપ્યો છે અને લખવામાં મારા દ્વારા આવી છે. તો આવો જાણીએ અરિહંત, નિયતિ અને રોશનીની આ પ્રેમ અને બદલાની કહાની માત્ર KuKu FM પર ટુંક જ સમયમાં.....
Thank you so much for your love nd support.....