Gujarati Quote in Blog by Kalpesh Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કોરોના

કોઈ રડતુ હોય તો આંસુ પણ લૂછી ના શકાય,
વ્હાલથી તેના ખભે હાથ પણ મૂકી ના શકાય...

આવી લાચારી ન દેતો કોઈને અહીંયા પ્રભુ,
બાળ રડતું હોય ને
માતાથી ચૂમી ના શકાય..!!

Gujarati Blog by Kalpesh Joshi : 111697001
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now