હે માનવ!ભગવાને તારા ઊપર ભરોસો કરીને પૃથ્વી સોંપી,
તે શું કર્યુ?પાપ,પાપ અને પાપ,
પાછો હવે તું જ કહે છે ભગવાન બચાવ,
તારામાં હિંમત હોય તો તું જ તારી જાતને કોરોનામાંથી ઊગાર!
(ભગવાન રૂઠ્યો નથી રાજી થયો છે કેમકે તેના ઘરમાં મહેમાન બનીને આપણે માલિક બનવાની ખોટી કોશિશ કરી છે!)
-જયરાજસિંહ ચાવડા
-Jayrajsinh Chavda