જ્ઞાન દિપક પ્રગટાવ્યો
ઉર એવી મહેર કરી મુજ પર
સવે વ્યાપક થયો પ્રકાશ
મટયુ અંધારું પૂર્ણ થઈ આશ,,
સદગુરૂ મળે ત્યારે સવે આશાઓનો અંત આવી જાય છે કેમ કે જે આનંદની પ્રાપ્તિ કરવી હતી તે આનંદની પ્રાપ્તિ થઈ ગઈ
જ્ઞાન દિપક પ્રગટાવીને અજ્ઞાન અવિધા રૂપી અંધારું મટાડી દીધું
હવે પૂર્ણ સ્વરૂપના અજવાળે સદા આનંદ જ છે
આમ સદગુરૂના અનંત ઉપકારો છે,,
જય ગુરૂ માહારાજ